Claim: भारत के प्रधानमंत्री इन कठिन परिस्थिति में सभी भारतीयों को १५ हजार की मदद कर रहे हैं, आप भी निचे दी गयी लिंक पर क्लिक करके फार्म भरो और अपने १५ हजार प्राप्त करो।
Fact: આ માહિતી ખોટી છે. સરકાર શ્રી તરફથી આવી કોઈ જાહેરાત કરવામા આવેલ નથી. આ પ્રકારની લીંક પર પોતાની અંગત માહીતી આપવી નહિ.