💥 *શું આપ ગુજરાત પોલીસ ને સાયબર ક્રાઇમ રોકવામાં મદદ કરવા ઈચ્છો છો ??*
💥 *ગુજરાત પોલીસને સાયબર ક્રાઇમ સંબંધિત જાણકારી આપવા માંગતા હોય, સાયબર સંબંધિત જાણકારી ધરાવતા હોય અને તેની તાલીમ આપી શકે તેમ હોય, પોલીસને તપાસ કરવામાં મદદ કરી શકે તેમ હોય અને દેશ પ્રત્યે આ ક્ષેત્રે કંઈક યોગદાન આપવા માંગતા હોય તે નાગરીકોએ આ ફોર્મ ભરવું.*
➤ *આ ફોર્મ (૧) સાયબર વોલેન્ટીયર,(૨) સાયબર વોરીયર અને (૩) સાયબર ગુરુ એમ ત્રણ કેટેગરી માટે છે જેમાંથી કોઇપણ એક અથવા એકથી વધારે કેટેગરી પોતાની લાયકાત અને આવડત મુજબ પસંદ કરવાની રહેશે.*
કોઇ પણ ભરતી અંગેની સરકારી ડોમેઇન સિવાયની વેબસાઇટ પર જતા પહેલા ધ્યાન રાખવુ