Claim: સોમવાર થી આ લોકો ના ખાતામાં 1000 રૂપિયા જમા કરશે સરકાર

Fact: રાજ્યમાં રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારો NFSA અંતર્ગત લાભ મેળવતા ૬૬ લાખ કાર્ડધારક પરિવારોના બેન્ક ખાતામાં તા. ર૦ એપ્રિલથી ૧૦૦૦ રૂપિયા રાજ્ય સરકાર જમા કરાવશે અને આ સુવિધા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત લાભ મેળવતા કાર્ડ ધારકો માટે જ છે આ સિવાયના નાગરીકો આ સુવિધાનો લાભ લઇ શકશે નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here