Claim: અમદાવાદ અને સુરત રવીવાર થી ૧૪ દિવસ માટે આર્મી જવાનો સાથે સંપુર્ણ લોકડાઉન કરવામાં આવવાની સંભાવના છે. માટે જરૂરી સામાનનો સ્ટોક રાખવો ફક્ત દુધ અને દવાઓ જ પ્રાપ્ત રહેશે.

Fact: આવી કોઇ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવેલ નથી આ ન્યુઝ ફેક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here