રાજ્ય સરકારના કોઇ પણ કર્મચારીનું કોરોના વાયરસ સંદર્ભની ફરજ દરમ્યાન કોવિડ-19 ની અસરથી અવસાન...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના આરોગ્યનું જોખમ વ્હોરીને કોરોના સંદર્ભે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અનુસાર, રાજ્ય સરકારના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કૉવિડ-19 ની...